આદર્શ ઉચ્ચાલનની રચના, કાર્ય સમજાવીને બળની ચાકમાત્રાનો સિદ્ધાંત સમજાવો.

Similar Questions

એક ચક્રની જડત્વની ચાકમાત્રા $4\ kg - {m^2}$ અને ગતિઉર્જા $200\ J$ છે.તેના પર $5\ N-m$ નું ટોર્ક લગાવાથી તે સ્થિર થાય,ત્યાં સુધીમાં કરેલા પરિભ્રમણ .......... $rev$

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી તકતીની કોણીય ઝડપ $\omega_{1}$ છે. બીજી $\frac{ R }{2}$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી તકતી તેના પર મુક્તા નવી કોણીય ઝડપ $\omega_{2}$ છે.શરૂઆતની ઊર્જાનો વ્યય થાય તો $p=.......$

  • [JEE MAIN 2020]

$m$ દળના દ્ઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રથી $d$ અંતરે રહેલી અક્ષ પર તે કોણીય વેગ $\omega$ થી ચાકગતિ કરે છે. $G$ માંથી પસાર થતી અક્ષને સમાંતર અક્ષ પર ચક્રાવર્તનની ત્રિજ્યા $K$ છે. પદાર્થની ચાકગતિ ઊર્જા કેટલી થશે ?

જ્યારે એક ઓટોમોબાઇલ $1800$ પરિભમણ પ્રતિ મિનિટ થી ભ્રમણ કરતું હોય ત્યારે તે $100\ kW$ નો પાવર ઉત્પન્ન કરે છે તો તેમાં કેટલું ટોર્ક ($N-m$ માં) લાગતું હશે?

સમાન દ્રવ્યમાન $M$ અને સમાન ત્રિજયા $R$ ધરાવતી ત્રણ વસ્તુઓ $A: $ ( એક ઘન ગોળો ), $B:$ ( એક પાતળી વર્તુળાકાર તકતી ) અને $C: $ ( એક વર્તુળાકાર રીંગ ) છે.તેઓ સમાન કોણીય ઝડપ $\omega \;$સાથે પોતાની સંમિતમાંથી ફરતે ભ્રમણ કરે છે.તેઓને સ્થિર કરવા જરૂરી કાર્યનો જથ્થો $(W) $ કયો સંબંધ સંતોષે છે?

  • [NEET 2018]